બલદેવપરી બ્લોગ: સફળ લગ્ન જીવનના

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Tuesday 9 November 2010

સફળ લગ્ન જીવનના

સફળ લગ્ન જીવનના નીચોડમાંથી ઉમદા લગ્ન જીવનના પથદર્શક ઉપાયો તેના
પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા


અને સમજવા ગમશે.
૦૧. સપ્તપદી ના સોગ્ંદ નામામા પત્નીને વચન આપ્યા પ્રમાણે , તુ પત્ની
ને મીત્ર ગણજે .
૦૨. જીવનના ર્ંગમ્ંચ્ પર તુ સુપરસ્ટાર બની ફુલાઇ નહિં રહેતો, તુ પત્નીને
બઘા પ્રકાર ની તાલીમ આપીને તેને સ્ટાર પ્લસ બનાવજે.
૦૩. લગ્નજીવન નુ મિકેનિઝમ સમજવુ.પુરુષ પ્રેમનો સ્ંમુદર છે અને સ્ત્રી એ
કામાતુર નદી છે
ક્રમશ કામાતુર નદી પ્રેમ સાગરમા ભળીને પ્રેમાતુર બનતી જાય છે.
૦૪. રૂપાળી ગર્લફ્રેન્ડોને મન આંગણ ના મેદાનમા રમાડતો રહેજે પણ દિલના
દરવાજા
સુઘી પહોચવા દઇશ નહી.
૦૫. કઠોર પરીશ્રમ અને સાહસથી લક્ષ્મી મળે છે સુખ અને સમ્રુઘ્ઘ બનવા
માટે મથજે.
૦૬. ઉત્તતમ લગ્ન જીવવાનો આદર્શ રાખજે અને તે માટે ઉત્તતમ શરુઆત કરજે.
૦૭. જીવન મા સારા થવાની , સારુ કરવાની અને સારુ જીવવાની ભાવના રાખવી.
૦૮. જો તુ વહાલાપુત્ર, ભાવુકભાઇ,પ્રેમાળ પતિ , પીઢ પિતા તરીકે નો ધર્મ
નિભાવીશ તો તે બઘા ધર્મ નિભાવ્યા છે
૦૯.લગ્ન જીવનમા શ્રીરામ જેવા મર્યાદા પુરુશોતમ બનવા પયત્નશીલ રહેવુ.
૧૦. તમારે પતિ – પત્ની એ ઓછા પણ સારા મિત્રો રાખવા, સ્ંગદોષ થી
દુર રહેવુ.
૧૧. તમારે પતિ – પત્ની એ સતત આત્મ સુઘારણ કરતા રહેવુ અને સ્ંતાનો
ને પણ સ્વાઘ્યાય પ્રવ્રુતિમા જોડવા.
૧૨પત્ની ના ઉમદા ગુણો ના વખાણ કરવા અને તેને સતત પ્રોત્સાહિત કરતી રહેવી.
૧૩ જીવન પરિવર્તનશીલ છે.આપણા જીવનમા બદલાવ લાવવા સતત પ્રયત્ન કરવો
બીજામા બદલાવ લાવવા બહુ ચિંતા કરવી નહી.
૧૪ વાણી વિવેક લ્ગ્નજીવન મા અગત્ય નો ભાગ ભજવે છે.
ક્યારે મીઠા થવુ અને ક્યારે સખ્તશબ્દો નો ઉપયોગ કરવો
તેનો વિવેક શીખજે.
૧૫ લ્ગ્ન જીવન મા પરસ્પર્ પ્રમાણિકતા , નિસ્ઠા અને ઇમાનદારી થી લગ્નજીવનની
દિર્ઘ સુત્રતા વઘે છે.
૧૫ લગ્નજીવનમા TAL જરૂરી છે.
T IS FOR TRUST
A IS FOR ADJUSTMENT
L IS FOR LOVE
૧૬ કોણ સાચુ છે તેની વકિલાત કરવા કરતા શુ સાચુ છે તેના જજ બનવુ.
૧૭ સ્ંબઘ-સમય-અને સ્વાસ્થય આ ત્રણે માટે તમે બન્ને સતત જાગ્રુત રહેજો.
૧૮ ઇશ્વરે જે પરિસ્થિતિ મા મુકે તે સ્થિતિમા સુઘાર કરીને વઘારે સુખી થવા
પ્રયત્ન કર્વો.
૧૯ આપણા સુખનો આઘાર બીજાપર નહી પણ આપણી સમજણ અને આપણી
ચાહત પર
પર છે.
૨૦ ખરેખર હુ આ બાબત થી અજાણ છુ.
આ મારી ભુલ થઇ છે.
આ માટે હુ દિલગિરિ છુ
આ ત્રણે બાબત નો ઉપયોગ છુટ્થી કરવો.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE