બલદેવપરી બ્લોગ: જાણવા જેવું...જાણી વિચારવા જેવું

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Thursday 17 January 2013

જાણવા જેવું...જાણી વિચારવા જેવું






                  જાણવા જેવું

~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.

~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ 

આપી શકાય છે.

~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે 

છે !

~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત મોનોકોઆ સમુદ્રમાં આવેલો 

છે !

~> ફિલિપાઇન્સનિ બોયા ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છેજેથી 

માળો રાત્રે ચમકે !

~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !

~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છેજે ૧.૫મી ઊંચું હોઇ શકે !

~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે !

~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે !

~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે !

~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છેએક જ જડબાનો સાંધો ચાલે છે ! તે 

ન ચાલે તો ન વાત કરી શકાય

ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !

~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !

~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે !

~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !

~> એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફફડાવ્યા વિના


આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦

વખત પાંખો ફફડાવે છે !

~> અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત 

વપરાય છે.

~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે છે.

~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.

~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !

~> નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !

~> સાપને કાન નથીઆંખો છેપરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ

 આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથીપણ 

શિકારીને પકડવાના દાંત હોય છે.

~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષનું ગણાય છે.


~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ

 નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે 

થાય છે.

~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી 

૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.

~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકાઅમેરિકાઆરબદેશો અને 

ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.

~> લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરીતેનો

નાશ કરી શકતા નથી.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE