બલદેવપરી બ્લોગ: કાને અથડાતા શબ્દો

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday, 14 December 2013

કાને અથડાતા શબ્દો

કાને અથડાતા શબ્દો

થોડા સમય પહેલાં -મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા મળેલીવાર્તા કંઇક આવી હતીએક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કેઆપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએસામે જે ઊંચો પર્વત દેખાય છેતેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તેવિજેતાબીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયુંજંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈજોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.સસલાએ સીટી મારી અને દોડ થઇ ગઇ શરૂપાંચેય દેડકાં કૂદકા મારતાં આગળ વધવા લાગ્યા.
 શિયાળહાથીસિંહ અનેબીજા બધાં પ્રાણીઓને  તમાશો જોઇને હસવું આવી રહ્યું હતુંઅન્ય પ્રાણીઓનું ટોળું એમની પાછળ અને આસપાસ દોડીરહ્યું હતુંસૌ દેડકાંને કહી રહ્યાં હતાં કે ‘તમે તો દેડકાંઓ છોતમે આટલા ઊંચા પર્વત ઉપર કેવી રીતે ચડી શકશો?’ છતાંદેડકાંઓ દોડતાં રહ્યાફરી પાછું કોઇ બોલ્યું, ‘રહેવા દો  દોડવાનું... મરી જશો...’ એક દેડકો થાકીને અટકી ગયો.ફરીથી કોઇનો અવાજ આવ્યો, ‘હાંહવે બરાબરજો  એક દેડકો સમજી ગયો એટલે બિચારો બચી ગયોતમે પણ અટકીજાઓ... આટલો ઊંચો પર્વત  ચડી શકાય.’થોડી વારમાં બીજા બે દેડકાં અટકી ગયાફરી પાછા અવાજ આવવા લાગ્યા, ‘અલ્યા પાગલ થઇ ગયા છો કે શુંહવે તો અટકોનહીંતર શ્ચાસ ચડશે તો પેટ ફાટી જશે.’ મહામહેનતે પર્વત ચડી રહેલાબેમાંથી એક દેડકો હાંફીને ત્યાં  મરી ગયો.છેલ્લો દેડકો હજુ પર્વત ચડી રહ્યો હતોપ્રાણીઓએ કહ્યું, ‘હજુ સમજી જાપાછો વળી જા.’ દેડકો ચડતો રહ્યોકોઇએ કહ્યુંટોચ ઉપર  પહોંચી શકાયતારા દોસ્તની જેમ તું પણ મરી જઇશઅટકી જા.’ છતાં દેડકો પર્વતની ટોચ તરફ આગળવધતો રહ્યોપ્રાણીઓએ કહ્યું ‘તમારી સાત પેઢીમાં કોઇ આટલું ઊંચે નથી પહોંચી શક્યું...’ દેડકો છતાંયે ચડતો રહ્યો.પ્રાણીઓએ મજાક શરૂ કરી, ‘હમણાં મરી જશે!’ ‘હમણાં નીચે પડશે!’પણ દેડકો ચડતો રહ્યો અને આખરે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયોબધા પ્રાણીઓ ચૂપ થઇ ગયાજંગલમાં હાહાકાર થઇગયોએક નાનકડો દેડકો પર્વતની ટોચ ઉપર પહોંચી ગયોસૌએ દેડકાનું મેડિકલ ચેક અપ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કેદેડકો તો બહેરો છે! વાર્તા પરથી કાને અથડાતા શબ્દોની શક્તિનો ખ્યાલ આવે છેદેડકાને ખબર  નહતી કે મને કોઇ રોકી રહ્યું છેએનેનાસીપાસ કરે એવા શબ્દો એને સંભળાયા  નહોતામાટે એના ઉપર વિચાર કરવાનો સવાલ  હતોએટલે  એનો ડર હતો અને એટલા માટે  ટોચે પહોંચી શકાયુંદેડકાનું નેગેટિવ પ્રોગ્રામિંગ કરવાના જાણ્યે અજાણ્યે થયેલા તમામ પ્રયાસોનિષ્ફળ નીવડ્યાકારણ કે દેડકો બહેરો હતો.શક્ય છે કે તમને પણ લોકોના અવાજો સંભળાયકે ‘હમણાં મંદી છેસાહસ  કર,’ ‘તારાથી બિઝનેસ  થઇ શકે,’ ‘છોડ, તારું કામ નથીતને નહીં ફાવે’, ‘આપણી સાત પેઢીમાં કોઇએ આવું રસ્કિ નથી લીધું’ વગેરેતો શું કરશો  વખતે?આપણે તો બહેરા નથીઅને સંભળાય છે માટે અસર પણ કરે છે.. તો શું કરવુંએનો ઉપાય છે, ‘અવેરનેસ’ એટલે કેજાગ્રતતા. ‘હું શું સાંભળી રહ્યો છું.’ એના પર સતત ધ્યાન રાખશો એટલે વણજોઇતા તમામ શબ્દોને પકડી શકશોજેવા શબ્દો પકડાય એટલે મનમાંએક રટણ ચાલુ કરો કે, ‘દેડકો તો બહેરો છે..’ તમને  શબ્દો સંભળાતા હોવા છતાં તમને અસર કરી નહીં શકે... બસકાનમાં ‘અવેરનેસ’ નામ.
 "Words are used to express feelings not to impress others"

1 comment:

Kantilal Vaghela said...

અનુકરણીય વાત માટે ધન્યવાદ

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE