ગુણોત્સવ ૨૦૧૪ માધ્યમિક વિભાગ
આગામી પ્રસારણ ૧૦/૦૨/૨૦૧૪ ૧૧-૦૦ થી ૦૧-૦૦
પરીક્ષા તારીખ ૧૩/૦૨/૨૦૧૪ તથા ૧૪/૦૨/૨૦૧૪
ઓનલાઈન ડેટા ભરવાની અંતિમ તારીખ - ૨૮/૦૨/૨૦૧૪
સ્વમુલ્યાકન પુસ્તિકા ભર્યા પછીજ ONLINE ENTRY કરવાની છે.
સ્વમુલ્યાકન પુસ્તિકા ભર્યા પછીજ ONLINE ENTRY કરવાની છે.
શાળાનું માહિતી પત્રક નીચેની લિંક પર ક્લીક કરી આપની શાળાનો ઈંડેક્ષ નંબર તથા gun789 પાસવર્ડ લખી ઓકે કરવાથી નવો પાસવર્ડ માગશે. નવો પાસવર્ડ નક્કી કરી માહિતી ભરી શકાશે.
મિત્રો આ વર્ષથી ગુ.માં અને ઉ.માં શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં પણ પ્રાથમિક શાળાઓની જેમ ગુણોત્સવ ઉજવવાનો છે.
તેમાં ધોરણ 4 થી 8 સુધીનાં પાઠ્યપુસ્તક આધારિત MCQ પ્રકારના પ્રશ્નો હશે.
જેમાં પાંચ મુખ્ય વિષય ગુજરાતી, અગ્રેજી, સામાજિક વિજ્ઞાન , વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ગણિતનાં 50 ગુણનાં પેપેર ધોરણ 9વિદ્યાર્થીઓ ને આપવાના છે.
આ પાંચ વિષયના શિક્ષક મિત્રોએ પેપર જોવાને બદલે તેની ડેટા એન્ટ્રી બોર્ડ દ્વારા આપવામાં આવેલ જે તે વિષયની Excel Sheet માં કરવાની છે. જેમો દરેક વિદ્યાર્થી માટે જનરલ રજીસ્ટર નં , વર્ગ , કેટેગરી, જાતિ તથા 50 પ્રશ્નોની વિગત ભરવાની છે.
BOOK DOWNLOAD KARO
GUNOTSAV- 2014 (Information Booklet) |
No comments:
Post a Comment