બલદેવપરી બ્લોગ: આગળ જાણો કેળા એનીમિયામાં કઈ રીતે ફાયદાકારક છે.....

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday, 15 March 2014

આગળ જાણો કેળા એનીમિયામાં કઈ રીતે ફાયદાકારક છે.....

                               

દરેક ઋતુમાં મળતાં કેળા અને તેની છાલના છે અદભુત લાભ+USES

કેળાના સામાન્ય ગુણોથી તો તમે પરિચિત છો પણ કેટલાક એવા ગુણ છે જે તમે કદાચ ન જાણતા હોય. કેળાના એવા ગુણોની કેટલીક એવી વાતો છે જેનાથી તમે કેળા દરરોજ ખાવાનું પસંદ કરતા થઈ જશો.

એક કેળું રોજ ખાઈને કોઈપણ આજીવન તંદુરસ્ત રહી શકે છે. કેળામાં વિટામિન, પ્રોટીન અને ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. એક સંશોધન મુજબ કેળા અનેક રોગો સામે રક્ષણ આપે છે. કેળામાં થાઈમિન, નિયોસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામિન એ અને બી પણ હોય છે. આ ઊર્જાનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેળામાં 24.7 % કાર્બોહાઈડ્રેટ, 1.3 % પ્રોટીન, ચરબી 8.3 % અને64.3 % માત્રામાં પાણી હોય છે.



શું તમે જાણો છો કે માત્ર કેળા જ નહીં પરંતુ તેની છાલ પણ બહુ જ ઉપયોગી હોય છે. જો તમે કેળા ખાઈને તેની છાલ ફેંકી દેતા હોવ તો આજે તેના પણ ફાયદા જાણી ક્યારેય નહીં ફેંકો.

આગળ જાણો કેળા અને તેના છોતરાના અદભુત ગુણો વિશે...........

-સફરજનથી સારા કેળા - જો તમે સફરજનની તુલના કરો તો કેળામાં 4 ગણું વધારે પ્રોટીન મેળવવામાં આવે છે. સફરજનથી બે ગણું કાર્બોહાઈડ્રેટની સાથે ત્રણ ગણું ફોસ્ફરસ પણ કેળામાંથી મળી રહે છે. પાંચ ગણું વધારે વિટામિન અને આયરન ઉપરાંત બે ગણું વિટામિન અને મિનરલ્સ પણ કેળામાંથી મેળવવામાં આવે છે. કેળામાં ત્રણ રીતની નેચરલ શુગર, ગ્લુકોઝ, ફ્રક્ટોઝ અને ગ્લુકોઝની સાથે ફાઈબર્સ મેળવવામાં આવે છે.

-કેળાના છોતરાને હળવા હાથે ચહેરા પર પાંચ મિનિટ ઘસવાથી ખીલ દૂર થઈ જાય છે. કેળાની છાલને પીસીને પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરો ગ્લો કરે છે.

-કેળાની છાલ દાંત પર ઘસવાથી દાંત ચમકવા લાગે છે. 

આગળ જાણો કેળા કઈ રીતે એનર્જી વધારે છે.....

એનર્જી વધારનાર છે – કેળાના ખાવા પર તરત એનર્જી મળે છે. માત્ર બે કેળામાં એટલી ઉર્જા હોય છે કે તે 90 મિનિટની એક્સરસાઈઝ માટે પર્યાપ્ત ઉર્જા પ્રદાન કરે છે. આ માટે કેળા વર્લ્ડના લિડિંગ એથલિટ્સનું પ્રિય ફળ છે. પણ કેળા માત્ર આપણને આપેલી એનર્જી ફીટ રાખવામાં મદદ નથી કરતા પણ બીમારીને પણ દૂર કરે છે. આ માટે તેને તમારા દરરોજના નાસ્તામાં જરૂર સામેલ કરવું જોઈએ.

- જ્યારે કોઈ જીવડું કરડી લે તો તે સ્થાન પર કેળાની છાલને પીસીને લગાવવાથી ફાયદો થાય છે.

-આંખોને થાક લાગ્યો હોય તો થોડીવાર માટે કેળાની છાલને આંખો પર રાખવાથી રાહત મળે છે.

આગળ જાણો કેળા કઈ રીતે ડિપ્રેશન દૂર કરે છે....

ડિપ્રેશન દૂર કરે છે – એક શોધ અનુસાર જો કોઈ સતત તણાવ અનુભવતો વ્યક્તિ કેળા ખાય છે તો તે રિલેક્સ અનુભવે છે. એવું એ માટે થાય છે કે કેળામાં ટ્રિપટોફેન પ્રોટીન મેળવવામાં આવે છે. જેથી બોડી સિરીટોનિન બદલી દે છે. આ કારણે તેને ખાવાથી તણાવગ્રસ્ત વ્યક્તિ આરામ અનુભવે છે.

-શરીરમાં બ્લડસર્ક્યુલેશન સારું રાખવું જોઈએ. કેળામાં વિટામિન બી – 6 મળે છે, જે શરીરમાં બ્લડસર્ક્યુલેશનની ક્રિયાને જાળવી રાખવાની સાથે જ ગ્લુકોઝનું લેવલ વધારે છે.
-શરીર કે ચહેરા પર લટકતા મસા પર કેળાની છાલ ઘસવાથી તે નષ્ટ થઈ જાય છે.
- શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો કેળાની છાલને તે સ્થાને 30 મિનિટ માટે મૂકી દેવી. રાહત મળશે. 


એનીમિયા દૂર કરે છે - લોહીની ઉણપમાં કેળા વિશેષ ફાયદાકારક રહે છે. કારણ કે તેમાં વધારે માત્રામાં આયરન મેળવવામાં આવે છે.

-બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રાખે છે – કેળામાં વધારે માત્રામાં પોટેશિયમ અને ખૂબ ઓછી માત્રામાં નમક મેળવવામાં આવે છે. આ માટે બ્લડપ્રેશરના રોગીઓ માટે વિશેષ લાભદાયક છે. કેળા બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે. નર્વસિસ્ટમ માટે પણ કેળું ખૂબ ઉપયોગી છે.

આગળ જાણો કેળા કબજિયાતમાં કઈ રીતે ઉપયોગી છે......



આગળ જાણો અલ્સરમાં કેળાના ફાયદા.....

કબજીયાત મટાડે છે – કેળામાં ફાયબર વધારે માત્રામાં મેળવવામાં આવે છે, આ માટે તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા થતી નથી.

છાતીની બળતરા - એસીડિટીના કરાણે ક્યારેક છાતીમાં બળતરા થવા લાગે છે જેના માટે કેળા એક સારો પ્રાકૃતિક ઉપાય છે. આ માટે જ્યારે ઍસિડિટી થી પરેશાન થઈ રહ્યા હો તો કેળા ખાઈ લેવા જોઈએ, જેથી તરત રાહત મળવા લાગશે.

1 comment:

Bipin Relia said...

it is nice and law price ...gift by god.....I experience it side effect cold and cough...even i survey.. 60%re agree for s.effect, But any how our doctor is not agree for side effect... I request to reader to to eat banana but after observing effect to your body..

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE