બલદેવપરી બ્લોગ: જીવનમાં ઉતારવા જેવું -જીવન નો મુખવાસ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Sunday 8 April 2012

જીવનમાં ઉતારવા જેવું -જીવન નો મુખવાસ


જીવન નો મુખવાસ
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ
[2] ભેગા થવું એ શરૂઆત છેભેગા રહેવુંતે પ્રગતિછેપરંતુ ભેગા મળી કામ કરવુંતે સફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો છે’ તેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશેપરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથીવાપરજો પ્રીતિથીભોગવજો રીતિથીતોબચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું!
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છેજ્યારેપોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજીજતો હોય!
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છેઅનેજેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાનનરનારીઓ બને છેતે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
 [12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમનેપીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્યછે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે,પણ એનું કાવ્યતો દૂરથીજ ખીલે છે
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છેયોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે,વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છેકારણ કેએને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ડર’ ની બીક લાગે છે!
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓઅને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથીઆત્મનિંદા જેવું કોઈઅમૃત નથી!
[26] ખાઈમાં પડેલો બચી શકેપણ અદેખાઈમlપડેલો માણસ બચી શકતોનથી.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE