બલદેવપરી બ્લોગ: ગુજરાતી કક્કાની કરામત’

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Sunday, 8 April 2012

ગુજરાતી કક્કાની કરામત’


      – કહે છે કલેશ  કરો.
 – કહે છે ખરાબ  કરો.
 – કહે છે ગર્વ  કરો.
 – કહે છે ઘમંડ  કરો
 – કહે છે ચિંતા  કરો.
 – કહે છે છળથી દૂર રહો.
 – કહે છે જવાબદારી નિભાવો.
 – કહે છે ઝઘડો  કરો.
ટ – કહે છે ટીકા ન કરો.
ઠ – કહે છે ઠગાઇ ન કરો.
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.
ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો.
ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.
થ – કહે છે થાકો નહીં.
દ – કહે છે દીલાવર બનો.
ધ – કહે છે ધમાલ ન કરો.
ન – કહે છે નમ્ર બનો.
પ – કહે છે પ્રેમાળ બનો.
ફ – કહે છે ફુલાઇ ન જાઓ.
બ – કહે છે બગાડ ન કરો.
ભ – કહે છે ભારરૂપ ન બનો.
મ – કહે છે મધૂર બનો.
ય – કહે છે યશસ્વી બનો.
ર – કહે છે રાગ ન કરો.
લ – કહે છે લોભી ન બનો.
વ – કહે છે વેર ન રાખો.
શ – કહે છે કોઇને શત્રુ ન માનો.
સ – કહે છે હંમેશા સાચુ બોલો.
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
હ – કહે છે હંમેશા હસતા રહો.
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.
જ્ઞ –કહે છે જ્ઞાની બનો.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE