Solved paper (Answers) to TAT 2012 Mathematics/Science subject paper
1. કોશરસ સ્તરના બંધારણમાં કેટલા ટકા ફોસ્ફો લીપીડ આવેલું હોય છે
જ. 75
2.પેશીમાં રહેલા કોષોના ક્યાં ગુણધર્મને આધારે વર્ધાનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે?
જ. કોશવિભાજનની ક્ષમતા
3. સ્નાયુપેશીના કેટલા પ્રકાર છે?
જ. ત્રણ
4. બેક્ટેરિયા દ્વારા કયો રોગ થાય છે?
જ. કોલેરા
5. એક રેડિયો તરંગની આવૃત્તિ 60X10( 6 ઘાત ) Hz છે. પુર્વગની મદદથી રીતે લખાય?
જ. એક પણ વિકલ્પ સાચો નથી (60mz)
6. નીચે આપેલા વિધાનો માંથી 'પ્રવેગ' માટે સાચું વિધાન શું છે ?
જ. સમય સાથે બદલાતા વેગનો દર
7. 20kg. દળનો પદાર્થ 50cm અંતર મુક્ત પતન પામે ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં કેટલો ઘટાડો થાય? (g=10m/s2)
જ. 100 J
8. બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયામાં નીચે દર્શાવેલ પ્રક્રિયા દરમિયાન શું થાય છે?
જ. બરફ ઉષ્મા મેળવે છે પણ તેનું તાપમાન વધતું નથી.
9. ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે?
જ. ઇન્ફ્રાસોનીક
10. આયનીકબંધ અને સહ્સંયોજક બંધ એમ બંને બંધ ધરાવતું સંયોજન કયું છે ?
જ. NaOH
11. નીચે દર્શાવેલ તત્વોમાંથી નિષ્ક્રિય તત્વો ક્યાં છે?
જ. He, Ne, Ar, Kr
12. પ્રિયંકાની હાલની ઉમર 20 વર્ષની છે. તેની માતાની ઉમર તેના કરતા બમણી છે. હવે જો પ્રિયંકાની ઉંમર બમણી(40 વર્ષ) થાય તો તેની માતાની ઉંમર કેટલા વર્ષ થાય?
જ. 60
13. 4x3 _ 3x2 + 1 ને 2x - 1 વડે ભાગતાં શેષ _________ મળે.
જ. 3/4
14. (5x – 5)2 = m તો m = ________________
(1 - x )2
જ. 25
15. 7 વર્ષ પહેલા માતા અને પિતાની ઉમરનો સરવાળો x વર્ષ હતો. પાંચ વર્ષ પછી તેમના બે બાળકોની ઉમરનો સરવાળો y વર્ષ થશે. તો બધાની હાલની ઉમરનો સરવાળો =...................વર્ષ થાય.
જ. x+y+4
16. જેનું nમુ પદ (7n -3) હોય તેવી સમાંતર શ્રેણીમાં પ્રથમ 40 પદોનો સરવાળો .................. થાય.
જ. 5620
17. રૂ. 15000 એક T.V. હપ્તે થી ખરીદવા માટે રૂ. 6000 રોકડા અને પછી રૂ. x નો એક એવા માસિક સાત હપ્તા ચૂકવવાના હોય તો ................... રૂપિયા વ્યાજ ચુકવ્યું ગણાય.
જ. 7x-9000
18. ¦ ABC માટે a=5, b=12 , c=13 તો તેની અંતહ ત્રિજ્યા કેટલી થાય?
જ. 2
19. ∑ xi – X = 18 હોય તો X = _____________
જ. 2
20. આપેલ આવૃત્તિ-વિસ્તરણ ની કિંમતો પરથી મધ્યક ની ગણતરી કરો. કયો જવાબ સાચો આવશે?
જ. 30.08
21. ¦ABC અને ¦ PQR ની સંગતતા ABC ↔ PQR સમરૂપતા છે. જો m A : m B : m C = 2 : 3 : 5 હોય તો R નું માપ___________ થાય.
જ. 54
22. ¦ ABC માં A-P-B અને A-Q-C છે. જેથી PQ ║ BC થાય. AP = 3x, AB = 10, AQ = 3 તથા QC = x હોય તો AP શોધો.
જ. 6
23. ∆ PQR માં PM મધ્યગા છે. PQ2 + PR2 = 148, PM = 7 તો QR ની લંબાઇ ___________થાય.
જ. 10
24./(Q, r) ના અંતર્ગત ભાગમાં A બિંદુ અને બર્હિભાગમાં B બિંદુ છે. તો AB ∩ /(Q, r) બરાબર શું શક્ય છે ?
જ. {P}
25. બાજુની આક્રુતિમાં m BDA = m CDA થવા માટે એકરૂપતાની કઇ શરતનો ઉપયોગ થાયો છે ?
જ. બા ખૂ બા
26.ગોળાનું ઘનફળ તેની વક્રસપાટીના ક્ષેત્રફળનાં માપ કરતા _____ ગણું હોય.
જ. r/3
27. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઇનો ગુણોતર 5 : 7 અને તેનું ઘનફળ 550 સે.મી3 . હોય તો તેની ત્રિજ્યા _______ સે.મી.હોય.
જ. 5
28. Tan 4 θ + Tan 6 θ = __________
જ. Tan4 θ . sec2 θ
29. જો tan2θ = cot (θ + 6 ), જયાં 2θ અને (θ + 6 ) કોટિકોણ હોય, તો θ= __
જ. 28
30. જમીન પરનાં કોઇ બિંદુ A થી મકાનની ટોચનો ઉત્સેધકોણ 45 છે. A થી મકાન સુધીનું અંતર x અને મકાનની ઊંચાઇy હોય, તો _____
જ. x = y
31. A( 2a, 4) અને B( -2, 3b) ને જોડતા રેખાખંડનાં મધ્યબિંદુનાં યામ (1, 2a+1) હોય, તો a= ____ b= _____
જ. 2 અને 2
32. નેનો ટેકનોલોજી દ્વારા સલામતીને અનુલક્ષી ને કોનો સમાવેશ થતો નથી?
જ. સામાજિક સુરક્ષા વ્યવસ્થા માટે.
33. ડાયોપ્તર મીટર થી શું માપવામાં આવે છે?
જ. લેન્સનો પાવર
34. એક વસ્તુ 40 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની ડાબી બાજુએ મુખ્ય અક્ષને લંબ મુકેલી છે. જો લેન્સથી વસ્તુનું અંતર 60. સેમી હોય તો પ્રતિ બીમ્બનું સ્થાન ક્યાં સુધી હશે?
જ. 120 સે મી
35. ટેલીસ્કોપ અને સંયુક્ત માઈક્રોસ્કોપમાં કઈ અસમાનતા છે?
જ. બંનેમાં બહિર્ગોળ લેન્સ નિશ્ચિત કેન્દ્ર લંબાઈ ધરાવતા હોય છે.
36. ઇલેક્ટ્રોપ્લેટીંગ એટલે શું ?
જ. વિદ્યુત પ્રવાહની મદદ થી એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિ
37. નીચેના માંથી ક્યાં કિસ્સા માટે લુપમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત નહિ થાય?
જ. લુપ અને ચુમ્બકને સમાન ઝડપથી એકજ દિશામાં ગતિ કરાવવામાં આવે.
38. નીચેના પૈકી કઈ આદર્શ બળતણ શરત નથી?
જ. બળતણનું કેલરી મુલ્ય નીચું હોવું જોઈએ.
39. યુરેનસની શોધ કોને કરી હતી?
જ. વિલિંયમ હર્ષલ
40. નીચેના માંથી કયો ગ્રહ જોવિયન ગ્રહ નથી?
જ. મંગળ
41. ઘન કેલ્શીયમ કાર્બોનેટના વિઘટનથી કઈ નીપજ મળશે?
જ. CaO અને CO2
42. ધોવાના સોડાના સ્ફટિકને હવામાં ખુલ્લા રાખવાથી પાણીના કેટલા અણુઓ ગુમાવી મોનો-હાઈડ્રેટ બને છે?
જ. 9
43. નીચેના માંથી શેમાં પ્રકાશીય કાચનો થતો નથી?
જ. બારીના કાચ
44. સામાન્ય કાચ (સોડા કાચ) નું સુત્ર જણાવો.
જ. Na2O.CaO.6SiO2
45. ધાતુ અને તેની ખનીજો પૈકી નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો ગણાય?
જ. એલ્યુમીનીયમ-જીપ્સમ
46. નીચેના માંથી ધાતુઓની સક્રિયતાનો કયો ક્રમ યોગ્ય છે?
જ. K>Na>Ca>Mg
47. ઉત્સર્જન અને જલ્નીયમન માટેની રચના જુદા જુદા પ્રાણીમાં અહી દર્શાવેલી છે તે પૈકી કઈ સાચી નથી?
જ. મનુષ્ય-મૂત્રમાર્ગ
48. પ્રજનન ના પ્રકારો અને ઉદાહરણ પૈકી નીચેનું કયું જોડકું સાચું નથી ?
જ. પુનઃસર્જન -અમીબા
49. હવાના પ્રદુષણ ની હાનીકારક અસરો કઈ છે?
જ. A, B, C ત્રણેય
50. નીચેના માંથી ઉત્ક્રાંતિની ઘટના સમજાવવામાં કયો વિકલ્પ સાચો નથી?
જ. આધુનિક સંશ્લેશકવાદ - હ્યુંગોદ વીઝ
51. નીચેની સમસ્યાઓમાંથી કઇ પર્યાવરણીય સમસ્યા નથી ?
51. નીચેની સમસ્યાઓમાંથી કઇ પર્યાવરણીય સમસ્યા નથી ?
જ. પાણીનો સંચય
52. ગણિત શિક્ષણની લાક્ષણિકતઓની વ્યકતિના વ્યકતિત્વ પર થયેલ અસરને શું કહે છે ?
જ.
53. બૌધાત્મક(જ્ઞાનાત્મક) ક્ષેત્રના કેટલા-પરિવર્તનો છે?
જ.
54. "ગણન કાર્યમાં રહેલી ભૂલો શોધે" વિશિષ્ટ હેતુ દ્વારા કયો હેતુ સિદ્ધ થશે?
જ.
55. "વિદ્યાર્થી વનસ્પતિ કોશનો ચાર્ટ બનાવે" વિશિષ્ટ હેતુ દ્વારા કયો હેતુ સિદ્ધ થાય છે?
જ. ઉપયોજન
56. ક્યાતત્વ ચિંતકે કહ્યું છે કે - "જ્યાં ક્રિયાશીલ અને ખોજ કરનારું મન હોય ત્યાં સંશોધન હમેશા શક્ય હોય છે"?
જ.
57. કઈ શિક્ષણ પદ્ધતિમાં અમૂર્ત પરથી મૂર્ત તરફના શિક્ષણ સુત્ર મુજબ શિક્ષણ કાર્ય થાય છે?
જ. નિગમન પદ્ધતિ
58. મૌખિક પ્રયુક્તિની વિશેષતા કઈ છે?
જ. ગણિત અધ્યયનમાં ઝડપ અને ચોક્સાઈ આવે છે.
59."પાઠ્યક્રમ એ નિર્ધારિત વર્ગને શીખવવાના વિષયના મુદ્દાઓને સમાવે છે" એવો મત કોણે આપ્યો?
જ.
જ.
60. પ્રશ્નોત્તર પદ્ધતિ બીજા ક્યાં નામેઓળખાય છે ?
જ. સોક્રેટીસ પદ્ધતિ
61.NCERT નું પૂરું નામ શું છે?
જ. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ
62. ભૌમિતિક આકારોનો અભ્યાસ કરાવવા માટે કયું શૈક્ષણિક સાધન ખુબજ અસરકારક છે?
જ. જીઓ બોર્ડ
63. અભ્યાસક્રમના ક્યાં આયોજન ને પાઠ આયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે?
જ. એકમ આયોજન
64. વર્ગખંડ શિક્ષણ અને શિક્ષણ ની પુરક પ્રવૃત્તિ એમ બે રીતે ઉપયોગી બોર્ડ કયું છે?
જ. મેગ્નેટ બોર્ડ
65. શિક્ષણ ની સમગ્ર પ્રક્રિયાના મુખ્ય ઘટકો કેટલા છે?
જ.
66. પ્રશ્ન પત્રની બ્લ્યુ-પ્રિન્ટમાં નીચે કઈ બાબત સમાવવી જોઈએ?
જ. ઉપરોક્ત ત્રણેય બાબતો
67. વિજ્ઞાન વિષય પરત્વેનો ગમો કે અણગમો જાણવા માટે કયું મૂલ્યાંકન ઉપકરણ વપરાય છે?
જ. વિજ્ઞાન વલણ કસોટી
68. 'સફારી' મેગેઝીન ક્યાં પ્રકાશક દ્વારા પ્રકાશિત થાય છે?
જ. હર્ષલ પબ્લીકેશન્સ
69. ભારત સરકારે 1974-75 માં છોડેલા ઉપગ્રહનું નામ ક્યાં ગણિતજ્ઞના નામ પરથી રાખવામાં આવેલુ છે?
જ. આર્યભટ્ટ
70. ક્ષિતી પબ્લીકેશન્સ દ્વારા પ્રકાશિત થતું ગણિતનું મેગેઝીન કયું છે?
જ. મજાનું ગણિત
71. વિજ્ઞાનમાં સ્વનિર્મિત સાધનોના ક્ષેત્રમાં કાર્ય રહેલ વ્યક્તિ કઈ છે ?
જ. અરવિંદ ગુપ્તા
72. જો સાર્વત્રિક ગણ U = { x U N / (2x-1)2 < 50 } અને ગણ A= { x U N / x2 = x } હોય, તો A’= ____
જ. {2,3,4}
73.નીચેના માંથી કયું વિધાન સત્ય છે?
જ. બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત હમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય છે.
74. વિભાગ-I માં બહુપદી અને વિભાગ- II માં બહુપદીના શૂન્યો આપેલા છે. યોગ્ય જોડકા જોડી નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
જ. a-v, b-iv, c-i, d-ii
75. અરીક્ત ગણ A માટે n(A2) =16 છે, તો ગણ A માં ...........ઘટકો છે.
જ. 4
76. જો યામ સમતલમાં ક્રમ્યુક્ત જોડ (x,y)=(y,x) હોય તો કયું શક્ય છે?
જ. x=4, y=4
77. સમીકરણ 2x+y = 2x-y = ”8 ના ઉકેલગણમાં y નું મુલ્ય શું છે?
જ. 0
78. દ્વિચલ સુરેખ સમીકરણ 2x – 3y = 7 માટે y = ___ થાય.
જ. 2x-7/3
79. નીચેના માંથી ક્યાં ભારતીય ગણિતશાસ્ત્રીઓ ભૂમિતિના મુખ્ય શિલ્પીઓ છે?
જ. ઉપરોક્ત ત્રણેય
80.રેખાખંડ AB નું મધ્યબિંદુ M છે. B ને સંગત સંખ્યા (-1) છે અને M ને સંગત સંખ્યા (-2.5 ) છે. તો A ને સંગત સંખ્યા ____થાય.
જ. -4
81. જો O ¢ રેખા PQ હોય, તો Q ¢ ____ થાય.
જ. રેખા PQ
82. નીચે આપેલ વિધાનો નો અભ્યાસ કરી સાચો વિકલ્પ પસંદ કરો.
જયારે બે રેખાઓ પરસ્પર છેદે છે ત્યારે
(1) આસન્ન ખુણાઓ પરસ્પર કોટીકોનો છે.
(2) રૈખિક જોડના ખુણાઓ પુરક છે.
(3) અભિકોણો એકરૂપ છે.
(4) અભિકોણો પુરક હોય છે.
જ. 2 અને 3 સત્ય છે.
83. જો ¦ABC માં m A = x, m B = 3x અને m c = y હોય, તેમજ 3y - 5x = 30 હોય, તો ¦ABC એ ____ છે.
જ. કાટકોણ ત્રિકોણ
84. જો ¦ABC ની બાજુઓ રેખાખંડ BC, રેખાખંડ AC અને રેખાખંડ AB ના મધ્યબિંદુઓ અનુક્રમે D,E અને F છે, EF = 3 સે.મી., FD = 4 સે.મી. અને AB= 10 સે.મી. હોય, તો રેખાખંડ DE, રેખાખંડ BC અને રેખાખંડ AC ના માપ અનુક્રમે ____ થાય.
જ. 5,6 અને 8 સે.મી
85. / (P,r ) માં રેખાખંડ AB જીવા છે. તેનું કેન્દ્રથી અંતર ____ હોય, તો AB = r થાય.
જ. √ 3/2 r
86.ગોળાનું ઘનફળ તેની વક્રસપાટીના ક્ષેત્રફળનાં માપ કરતા _____ ગણું હોય.
જ. r/3
87. □ ABCD માં m A = 4 m B = 144 હોય, તો તે ____ પ્રકારનો ચતુષ્કોણ હશે
જ. સમલંબ અને સમબાજુ (બન્ને જવબ આવી શકે)
88.□ ABCDની બાજુઓનાં મધ્યબિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે. જો AC= 18 અને BD= 10 હોય, તો PQRS ની પરિમિતિ____ છે
જ. 28
89. □ABCD માં રેખાખંડ AB ║ રેખાખંડ CD છે. રેખાખંડ DM એ રેખાખંડ AB પરનો વેધ છે.જો AB= 7, CD=13, DM = 5હોય, તો ABCD = ____
જ. 50
90 ¦ABC માં જો રેખાખંડ BC ને M અને N મધ્યબિંદુ બિંદુમાં ત્રિભાગે તો AMN / ABC = ____
જ. 1:3
91. ¦ABC માં AB= 4, BC = 9 અને AC = 7 છે. A પરથી રેખાખંડ BC પરના વેધની લંબાઇ ___ હોય.
જ. 4√ 5/3
92.નિયમિત પ્રવેગી ગતિ કરતા વાહન માટે કયો સંબંધ સાચો છે ?
જ. V= u + at
93.પદાર્થની ગતિ અંગેના કઇ વ્યકતિના મોટાભાગના ખ્યાલો આજે ખોટા જણાયા છે ?
જ. એરિસ્ટોટ્લ
94.500 gm. દળની હથોડીને 50 ms-1 જેટલો વેગ આપીને એક ખીલી પર ઠોકવામાં આવે છે. આ ખીલી હથોડીને 0.01 s માં સ્થિર કરી નાખે છે, તો ખીલી વડે હથોડી પર લાગતું બળ કેટલા Newton હશે ?
જ. -2500
95.એકબીજથી 1m અંતરે રહેલા 1 kg. દળના બે પદાર્થો વચ્ચેનું ગુરૂત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલુ હશે ?
જ. 6.67 × 10-11
96.1 kg. દળ ધરાવતા પદાર્થ પર પ્રુથ્વીનું ગુરૂત્વાકર્ષી બળ કેટલું લાગશે ?
જ. 9.8 N
97. ફ્લોરેસન્ટ ટયુબ અને નિયોન સાઇન બલ્બની અંદર દ્રવ્યનું ક્યું સ્વરૂપ હોય છે ?
જ. વાયુ
98.147N માં પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે ?
જ. 7 અને 7
99.તત્વોની સંયોજકતાના ચઢતા ક્રમમાં ગોઠવેલી નીચે પૈકીની કઇ ગોઠવણી સાચી નથી.
જ. F, O, N, C
100.નીચે આપેલા બે વિધાનોના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1 comment:
Dear Balvant!
Please remove this post and other posts that you've copied/plagiarized from our blog.
Thanks.
Regards,
Haresh
Administrator of Gujarat TAT blog
Post a Comment