બલદેવપરી બ્લોગ: હુ એટલુ શીખ્યો છુ કે

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Sunday 16 September 2012

હુ એટલુ શીખ્યો છુ કે



હુ એટલુ શીખ્યો છુ કે…….
-કે દુનીયા ની ઉતમ નિશાળ એક વ્રુધ્ધ માણસના પગ પાસે હોય છે…
-કે પ્રેમ મા પડો એટલે આખ અને વર્તન બન્ને એની ચાડી ખાય છે…
-કે તમે મારો દિવસ સુધારી દીધો..એવુ મને કહેનાર હકીકત મા મારો દિવસ સુધારી દે છે.
-કે આપણા ખોળા મા બાળક ઉંઘી જાય તે દુનીયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાની થોડીક ક્ષણો હોય છે…
-કે બાળકની કોઇ પણ્ ભેટનો અસ્વીકાર ન કરવો જોઇએ…
-કે દયાળુ અંને માયાળુ બનવુ તે ખરા બનવા કરતા વધારે સારુ છે…
-કે આપણુ પદ-પ્રતીસ્થા ગમે તેટલા ગઁભીર રહેવાનુ શીખવાડે, પણ આપની પાસે બે-ચાર મીત્રો એવા હોવા જ જોઇએ કે જેની સાથે ટોળ ટપ્પા મારી સકાય ઠઠામશ્કરી કરી શકાય…
-કે આપણને બધુ નથી આપ્યુ તે ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે.
-કે પૈસો નૈતીકતા નથી ખરીદી શકતો…
-કે રોજીન્દા જીવનની નાની નાની ઘટનાઓ જ જીન્દગીને સાચુ સ્વરૂપ આપતી હોય છે…
-કે દરેકના બખ્તરીયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય છે જે પ્રેમ અને લાગણી જંખે છે…
-કે સમય કરતા પણ પ્રેમમા જ દરેક ઘા ને રૂજવાની શક્તિ રહેલી છે… -કે કોઇ પણ વ્યક્તિ સમ્પુર્ણ નથી સિવાય કે જેની સાથે તમે પ્રેમમા 

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE