મંગળ પર જીવનની શક્યતાઓની તપાસ, તેની આબોહવા, ભુસ્તરશાસ્ત્રનો અભ્યાસ અને મંગળ પર માનવ મીશન માટેની માહીતી એકત્ર કરવા માટે તા. ૫ ઓગષ્ટ, ૨૦૧૨ના રોજ મંગળ પર‘ક્યુરીયોસીટી રોવર’એ ક્ષતી રહીત સફળ ઉતરાણ કરીને પ્રારંભીક તસવીરો મોકલી હતી. નાસાનાવૈજ્ઞાનીકો અને ઈજનેરોનું આ પરાક્રમ રોબોટીક અવકાશયાનના ઈતીહાસમાં એક સૌથી પડકારરરુપ સીદ્ધી છે, અને ગ્રહીય સંશોધનના નવા યુગ માટે દ્વાર ખોલ્યું છે. આવો ‘ક્યુરીયોસીટી રોવર’ના બે વીડીઓ માણીએ અને ‘નાસા’ના વૈજ્ઞાનીકો અને ઈજનેરોને અઢળક અભીનન્દન આપીએ….
ધન્યવાદ.
–ગોવીન્દ મારુ
Click Here for How to get to Mars. Very Cool:
(1)
(2)
No comments:
Post a Comment