બલદેવપરી બ્લોગ: કમ્પ્યૂટર વિશે જાણો

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Wednesday, 9 January 2013

કમ્પ્યૂટર વિશે જાણો


ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.


હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો માટેની એક ઉપાય છે તો માટે નીચેની પ્રોસેસ કરો .
. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
. વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને % કરી દો ( જો શૂન્ય હશે તો કોઈ ફરક નહિ પડે)
. પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર…..


મોબાઈલનો કેમેરો, વેબકેમ બની ગયો 

ઈન્ટરનેટનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ઇન્ટરનેટનો શબ્દ સાંભળતાં પહેલા બે શબ્દો યાદ આવે chatting અને e-mail. એમાં પણ video અને voice chat ની મજા કંઇક અલગ છે. દેશ-વિદેશમાં રહેતા સગા-સંબધીઓ જોડે પહેલા ફોન પર વાત થતી હતી. ત્યારબાદtext chatting દ્વારા વાતો કરવાની નાણાંકીય રીતે સસ્તી પાડવા લાગી. હવે તો video અને voice chat દ્વારા કોઈ દૂર લાગતું નથી. Video chat કરવા માટેWebcam ની જરૂરીયાત રહે છે. હાલમાં પણ એવા ઘણા ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે કે જેમની પાસે webcam નથી. પરંતુ આપણે એમ કહી શકીએ કે તે બધા પાસે કેમેરાવાળો મોબાઈલ ફોન જરૂરથી હશે. તો મિત્રો આજથી મોબાઈલ ફોનનો તમે webcam તરીકે ઉપયોગ કરી શકો છો. માટે Mobiola નામનું webcam સોફ્ટવેરને સૌપ્રથમ મોબાઈલમાં Install કરવામાં આવે છે. જ્યાં એનું Simple configuration કરવામાં આવે છે. ત્યારબાદMobiola નું Desktop version કમ્પ્યુટરમાં install કરવામાં આવે છે. ત્યારબાદ મોબાઈલના Mobiola સોફ્ટવેરને શરૂ કરતાં તે કમ્પ્યુટર સાથે Wi-Fi કે USB દ્વારા connect કરવું છે તે અંગેનું selection કરતાં Webcam શરૂ થઇ જશે. આટલું નહિ, સોફ્ટવેર દ્વારા ફોટો પણ પાડી શકાય છે. તેમજ નાના-મોટાimage editing ની સગવડ પણ સોફ્ટવેર પૂરી પાડે છે. સોફ્ટવેરનું Demo Version
www.mobiola.com
 પરથી ડાઉનલોડ કરી શકાય છે.

AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA

આ એક એવો પ્રોજેક્ટ છે જેમાં
દરરોજ એક કંપની પોતાનું એક
સોફ્ટવેર ફ્રી આપે છે લાયસન્સ
કી સાથે આપે જે તેજ દિવસે
ડાઉનલોડ કરી એક્ટીવેટ કરી
દેવું પડે છે. પછી નિયમિત
વાપરી શકો છો.

www.giveawayoftheday.comNo comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE