આધાર કાર્ડ ની હવે બેંક અને ગેસ સીલીન્દેરમાં સબસીડી લેવા માટે પણ જરૂરી બની ગયું છે આ માટે online આપ પોતાનું આધાર કાર્ડ આ લીંક થી મેળવી શકો .
જો આપના ગેસ ના ૯ બાટલા આવી ગયા હોય અને ૧૦ મો બાટલો લેવાનો હોય તો તે આધાર કાર્ડ માગશે અને આપની પાસે આધાર કાર્ડ નહિ હોય તો તે બાટલો ૧૦૧૦ ભાવ આપવો પડેશે જે ની સબસીડી આપને બેંક મજામાં મળશે નહિ માટે આપ ઓનલાઇન આપનું કાર્ડ જાતે ડાઉનલોડ કરી શકો છો
No comments:
Post a Comment