બલદેવપરી બ્લોગ: મતદાનનાં દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Monday 14 April 2014

મતદાનનાં દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર

મતદાનનાં દિવસે પ્રીસાઈડીંગ ઓફિસરતથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહી Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ? PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની PO 2 17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે. અને ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું તેના છેલ્લા ૫ નંબર લખશે. PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી ) ચુંટણી ફરજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો મતદાનનો સમય સવારે 7.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીનો રહેશે મતદાનના દિવસે મતદાન શરુ થવાના ૧ કલાક પહેલા મોકપોલ કરવાનો રહેશે. મોકપોલ માટે એજન્ટોની હાજરીમાં ૫૦ મતોનો મોકપોલ કરવાનો રહેશે. ૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ઠ મતદારો માટે અલગ લાઈન કરવાની રહેશે. બેલેટ પેપર ઇસ્યુ થયા બાદ જો મતદાર વોટ આપવાની નાં પડે તો ૧૭ - ક એવી નોંધ કરવી કે મતદાર મત આપવાની નાં પડે છે. અને બેલેટ પાછળની વ્યક્તિને આપી દેવું. જો છેલ્લે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે નાં હોય અને બેલેટ ઈસ્યું થઇ ગયું હોય તો મશીન ઓફ કરી ઓન કરી દેવું. BLO ને પોતાના નોકરીના ગામમાં બૂથ બહાર મતદારોને કાપલી આપવાની કામગીરી કરવાની રહેશે. મતદારે જે તે ઉમેદવારે આપેલી કાપલી માન્ય ગણાશે નહિ પરંતુ BLO પાસેથી મેળવેલી કાપલી સાથે લાવવાની રહેશે. જયારે તમને EVM મશીન આપવામાં આવે ત્યારે EVM નાં નંબરો .તેની બેટરીનું લેવલ ,ઉમેદવારોની માહિતી , સરનામાં ટેગ, માર્ક કોપી વગેરે ચેક કરી લેવું.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE