બલદેવપરી બ્લોગ: ગુજરાતીમાં એક ટપાલ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Monday 16 April 2012

ગુજરાતીમાં એક ટપાલ


ગુજરાતીમાં એક ટપાલ  તારીખ : આજની  
  
પ્રતિ,     તમોને  
  
વિષયજિંદગી અને તમે ! 
  
ભાઈશ્રી/બહેનશ્રી,

હુંભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છુંધ્યાનથી વાંચજોઆજે તમારી જિંદગીના બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છુંએટલું યાદ રાખજો કે મારે તમારીમદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથીતમારે ફક્તનીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને  મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે. 
 
[]    જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ  થઈ શકે તો એને મારાનામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવીએના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવુંએકવખત  બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા  કરવું.. એનું નિરાકરણચોક્કસ થશેપણ હામારા સમયેતમારા સમયે નહીં! 
[   તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ  અનુભવશોફકત એવા માણસોને યાદકરજો કે જેની પાસે ધંધો  નથી. 
[]    ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા  થશોએવા લોકોને યાદ કરજો કે જેને માટે કારચલાવવી  એક પરીકથાની વસ્તુ જેવું હોય. 
[   તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાંકામ કે નોકરી લખાયા   હોયજે સાવ બેકાર હોય. 
[  તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજોકે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોયજેનો એક પણ રવિવાર રજાનોદિવસ   હોય.. 
[   ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવોથયો હોય તેવી વ્યક્તિને યાદ કરજોએમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો  લોકો કેટલો આનંદપામે એનો વિચાર કરજો. 
[]   તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને યાદ કરજો જેતમારા જેટલી ઉંમરે પહોંચ્યા   હોય પહેલાં  જેને મૃત્યુ આંબી ગયું હોય. 
[   કોઈ તમારી સાથે ખૂબ  ખરાબ વર્તન કરેતમારું અપમાન કરેતમને નુકશાન પહોંચાડે તોપણખુશ  વાતથી થજો કે તમે  વ્યક્તિ નથી ! 
[   કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાનીઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય
અને છેલ્લે
  
હું તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ કરીશ વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને  બાબતોગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને  લોકોપણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો
  લિ, ભગવાનના આશિષ.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE