બલદેવપરી બ્લોગ: રાષ્ટ્રઘ્વજ ફરકાવવાના નિયમો

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Monday, 12 August 2013

રાષ્ટ્રઘ્વજ ફરકાવવાના નિયમો

-રાષ્ટ્રઘ્વજ નું માપ ૩;૨ના પ્રમાણ માં હોવુજોઇએ.– રાષ્ટ્રઘ્વજ નું માપ ૩;૨ના પ્રમાણ માં હોવુજોઇએ.
_ રાષ્ટ્રઘ્વજ ની લંબાઇ કરતા ૧૦ગણો મોટો ઘ્વજ-સ્તંભ હોવો જોઇએ.– રાષ્ટ્રઘ્વજ સુર્યોદયપછી ફરકાવવો તથા સુર્યાસ્તપહેલા ઉતારી લેવો જોઇએ.
– રાષ્ટ્રઘ્વજ ફરકાવવા માં ઉતાવળકરવી જોઇએજ્યારે ઉતારતી વખતે ઘીમે ઘીમેશિષ્ટાચાર  પુર્વકઉતારવો જોઇએ.
 રાષ્ટ્રઘ્વજનેસલામી હંમેશા ટોપી, યા હેટ પહેરેલહોય તો જ આપી શકાય નહિતર સાવધાન
સ્થિતિ માં રહેવું.
---રાષ્ટ્રઘ્વજ અંગેઘ્યાનમાં રાખવા જેવી બાબતો :-
– રાષ્ટ્રઘ્વજ સ્વચ્છ હોવો જોઇએ.
– અન્ય કોઇ ઘ્વજ રાષ્ટ્રઘ્વની જમણી બાજુ એતેનાથી ઉંચાઇ એ ફરકાવી શકાય નહિ
– રેલી કે પરેડ વખતે રાષ્ટ્રઘ્વકુચકરનારની જમણી બાજુ એ રહે તેમરાખવો.
– મિલિટરી ગ્રુપમાં રાષ્ટ્રઘ્વહંમેશા વચ્ચે રહે છેઅનેતેનાથી બે ડગલા આગળ રહી પરેડ થાયછે.
– રાષ્ટ્રઘ્વજને બીજા, કોઇ ઘ્વજસાથે એકજ સ્તંભપરફરકાવી શકાય નહિ.
– રાષ્ટ્રઘ્વજ ઉપર કોઇ પણપ્રકારનું લખાણલખી શકાયનહિં.
– ઘ્વજ નો ઉપયોગઅઘ્યક્ષની પાટલી કેઅધ્યક્ષના, મંચને ઢાકવાં માટે થઇ શકે નહી.
– ઘ્વજ નો કઇ પણ મેળવવા, આપવા,
ઘરાવવા અથવા લઇજવા માટે કાંઇ પાત્ર તરીકે ઉપયોગ

થઇ શકે નહી.
– ખાનગી અત્યેષ્ટિ સમય ઘ્વજનો ઉપયોગ શબનેઢાકવા માટે થઇ શકે નહી.
– રાજ્ય રાષ્ટ્ર, લશ્કર અનેકેન્દ્ર સરકારની અર્ધલશ્કરી દળો તરફથી થતી અત્યેષ્ટિ માં ઘ્વજ શબપર
ઢાંકવા માં આવે ત્યારે કેસરી રંગમાથા તરફરાખવામાં આવશે.
–અગ્નિ સંસ્કાર કબર માં દફનકરતા પહેલા શબઉપરથી ઘ્વજ સન્માનથી ખસેડી લેવામાં આવશે.
-ઘ્વજ નેઇરાદાપુર્વક જમીન,અથવા ભોંયતળીયે અડકવા દઇશકાય નહી.
– અગત્ય ના રાષ્ટ્રીય પ્રસંગો,સાંસ્ક્રુતીક અનેખેલકુદનાં પ્રસંગો એ જાહેર જનતા કાગળ/પ્લાસ્ટીક
ના બનેલઘ્વજ ફરકાવી શકશે પરંતુ પ્રસંગપુરો થતાં આવા ઘ્વજજમીન ઉપર ફેકી દેવાને બદલે ઘ્વજ
નાં સન્માન નેઘ્યાનલઇ ખાનગી રાહે નિકાલ કરવો જોઇએ.
– દરેક ભારતીય નાગરીકેરાષ્ટ્રઘ્વજ નું સન્માનતેની ફરજ અને કર્તવ્ય છે.ત્રિરંગા ની આન, બાનઅને શાનજાળવવા ની તમામ ની ફરજ છે.
– રાષ્ટ્રઘ્વજનું ઇરાદાપુર્વકસન્માન નહી કરનાર નેદંડ અને ત્રણ વર્ષ સુધી ની કેદની જોગવાઇ છે.
–સરકારે બહાર પાડેલ સુચના અનુસારઘ્વજ મકાનો,અન્યસ્થળે અર્ધી કાઠી એફરકાવી લહેરાતો હોય તે
સિવાયઘ્વજ અર્ધી કાઠી એ લહેરાવી શકાયનહી.
No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE