બલદેવપરી બ્લોગ: લેખક અને ઉપનામ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Monday, 21 October 2013

લેખક અને ઉપનામ

MUST READ & 
 લેખક અને ઉપનામ
 પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
 અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
 અદલ - અરદેશર ખબરદાર
 અનામી - રણજિતભાઈ પટેલ
 અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
 ઉપવાસી - ભોગીલાલ ગાંધી
 ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
 કલાપી - સુરસિંહજી ગોહિલGK For Competitive Exam
 કાન્ત - મણિશંકર ભટ્ટ
 કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
 ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
 ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
 ચકોર - બંસીલાલ વર્મા
 ચંદામામા - ચંદ્રવદન મેહતા
 જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
 જિપ્સી - કિશનસિંહ ચાવડા
 ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
 દર્શક - મનુભાઈ પંચોળી
 દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠકGK For Competitive Exam
 ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
 નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
 પતીલ - મગનલાલ પટેલ
 પારાર્શય - મુકુન્દરાય પટણી
 પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
 પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
 પુનર્વસુ - લાભશંકર ઠાકર
 પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
 ફિલસુફ - ચીનુભઈ પટવા
 બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
 બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
 બેકાર - ઈબ્રાહીમ પટેલGK For Competitive Exam
 બેફામ - બરકતઅલી વિરાણી
 મકરંદ - રમણભાઈ નીલકંઠ
 મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
 મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
 મૂષિકાર - રસિકલાલ પરીખ
 લલિત - જમનાશંકર બૂચ
 વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
 વાસુકિ - ઉમાશંકર જોષી
 વૈશંપાયન - કરસનદાસ માણેક
 શયદા - હરજી દામાણીGK For Competitive Exam
 શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
 શૂન્ય - અલીખાન બલોચ
 શૌનિક - અનંતરાય રાવળ
 સત્યમ્ - શાંતિલાલ શાહ
 સરોદ - મનુભાઈ ત્રિવેદી
 સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
 સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
 સેહેની - બળવંતરાય ઠાકોર
 સુધાંશુ - દામોદર ભટ્ટGK For Competitive Exam
 સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
 સોપાન - મોહનલાલ મેહતા
 સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
 સહજ - વિવેક કાણે

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE