મોબાઇલ ખરીદી માટે
MOBILE RECHARGE ONLINE
* શું તમારો મોબાઈલ ગુજરાતી ભાષા સપોર્ટ નથી કરતો ?
તો નીચે મુજબના સ્ટેપ કરો.
ગુજરાતીમાં લખાવા માટેગુજરાતી લખવા માટેનો સૉફ્ટવેર ફ્રી માં ઉપલબ્ઘ છે. આ માટે સૌથી પહેલા google playstore ખોલો. ત્યાર બાદ Multiling keyboard લખી સર્ચ કરો.આશાનીથી મળી જશે. સૉફ્ટવેર આપના મોબાઇલમાં ઈન્સ્ટોલ કરો.ત્યારબાદ plugin લખી ફરીથી સર્ચ કરો. મળેલ પરિણામમાંથી English plugin, Gujarati plugin અને Hindi plugin પણ ઈન્સ્ટોલ કરો.આ ત્રણેય સૉફ્ટવેર કીબોર્ડ માટેની ડિક્શનરી છે.આનાથી લખવુ વઘારે આશાન રહેશે. હવે Google playstore બંધ કરી, સેટિંગ્સ માં જાઓ.લેંગ્વેજ અને કિબોર્ડમાં જાઓ. ગુજરાતી, હિન્દી અને English(u.s) પર √ કરો.હવે કીબોર્ડ સેટીંગમાં જઈને multiling keyboard પસંદ કરો. બસ આટલું કરો એટલે તમારો કોઈપણ એંડ્રોઇડ મોબાઈલ ત્રણેય ભાષા માં લખવા માટે સક્ષમ છે.એક ભાષામાંથી બીજી ભાષામાં જવા માટે સ્પેસબાર પર આંગળી ફેરવો એટલે ભાષા ચેન્ઝ થઇ જશે. કેટલું સરલ !!!મોબાઈલ માટેમિત્રો ,નમસ્કાર ,શું તમે મોબાઇલમાં નેટ યુઝ કરો છો ? અને જો હા તો તમને યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરવાની તકલીફ ઊભી થતી હશે. કારણ કે java,symbian, ફોનમાં યૂ ટ્યૂબ downloader ઇન્સ્ટોલ નહિ થતું. તો એના માટે તમારે કઈ કરવા ની જરૂર જ નહિ. સૉફ્ટવેર વિના યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરી શકાય છે . વાંચવામાં રસ પડ્યો ? ઓકે તો ફર્સ્ટ તમારે નેટ ઓપન કરી જે વિડિયો ડાઉનલોડ કરવો હોય એ ઓપન કરી તેના URL એડ્રૈસ માં www. કે http: // પછી ss લખી નાખવું . પછી સર્ચ કરવું .એટ્લે એક નવી સાઇટ ઓપન થશે.એમાં ડાઉનલોડ એમ લોગો હશે. તેની નીચે 3gp,એમપી4 ,એફએલવી,...... એવા જુદા જુદા ઓપ્શન હશે .તમને જે ગમે તેના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ શરૂ .......તમારા મોબાઇલનો IMEI નંબર જાણવા *#06# ડાયલકરો.કંપનીનાં વણ જોઇતા SMS અને CALL થી છુટકારો મેળવવા SMS કરો START 0 અને મોકલી દો 1909 ઉપર.મોબાઇલ કિંમત જાણો વોડાફોનમાં સ્કીમ બંધ કરવા SMS કરો STOP અને મોકલી દો 321 ઉપર. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટનંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર REPLY કરી ઓકે આપો.એરટેલમાં સ્કીમ બંધ કરવા *123*5# ડાયલકરો. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર REPLY કરી ઓકે આપો.આઇડિયામાં સ્કીમ બંધ કરવા 30055 ડાયલકરો.જેમાં 2 નંબરવાળો વિકલ્પ પસંદ કરો. જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર દબાવો.BSNL માં સ્કીમ બંધ કરવા SMS કરો UNSUBALL અને મોકલી દો 155223 ઉપર.
1. Download Opera mini in your Mobile phone.
2. Opera mini install karya bad Main address bar ma opera:config lakho ane search karo. ( www ni jagya e opera:congig lakhvu.)
3. Tema chhelle 1. option hase. " USE BITMAP FONTS COMPLEX SCRIPTS tema NO lakhelu hase. Te YES kari save kari lo.
1. Complete Information About your Phone
*#*#4636#*#*
This code can be used to get some interesting information about your phone and battery.
It shows following 4 menus on screen:
-Phone information
-Battery information
-Battery history
-Usage statistics
2. Factory data reset
*#*#7780#*#*
This code can be used for a factory data reset. It'll remove following things:
-Google account settings stored in your phone
-System and application data and settings
-Downloaded applications
It'll NOT remove:
-Current system software and bundled application
-SD card files e.g. photos, music files, etc.
Note: Once you give this code, you get a prompt screen asking you to click on "Reset phone" button. So you get a chance to cancel your operation.
3. Format Android Phone
*2767*3855#
Think before you give this code. This code is used for factory format. It'll remove all files and settings including the internal memory storage. It'll also reinstall the phone firmware.
Note: Once you give this code, there is no way to cancel the operation unless you remove the battery from the phone. So think twice before giving this code.
4. Phone Camera Update
*#*#34971539#*#*
This code is used to get information about phone camera. It shows following 4 menus:
-Update camera firmware in image (Don't try this option)
-Update camera firmware in SD card
-Get camera firmware version
-Get firmware update count
WARNING: Never use the first option otherwise your phone camera will stop working and you'll need to take your phone to service center to reinstall camera firmware.
5. End Call/Power
*#*#7594#*#*
This one is my favorite one. This code can be used to change the "End Call / Power" button action in your phone. Be default, if you long press the button, it shows a screen asking you to select any option from Silent mode, AirPlane mode and Power off.
You can change this action using this code. You can enable direct power off on this button so you don't need to waste your time in selecting the option.
6. File Copy for Creating Backup
*#*#273283*255*663282*#*#*
This code opens a File copy screen where you can backup your media files e.g. Images, Sound, Video and Voice memo.
7. Service Mode
*#*#197328640#*#*
This code can be used to enter into Service mode. You can run various tests and change settings in the service mode.
8. WLAN, GPS and Bluetooth Test Codes:
*#*#232339#*#* OR *#*#526#*#* OR *#*#528#*#* - WLAN test (Use "Menu" button to start various tests)
*#*#232338#*#* - Shows WiFi MAC address
*#*#1472365#*#* - GPS test
*#*#1575#*#* - Another GPS test
*#*#232331#*#* - Bluetooth test
*#*#232337#*# - Shows Bluetooth device address
9. Codes to get Firmware version information:
*#*#4986*2650468#*#* - PDA, Phone, H/W, RFCallDate
*#*#1234#*#* - PDA and Phone
*#*#1111#*#* - FTA SW Version
*#*#2222#*#* - FTA HW Version
*#*#44336#*#* - PDA, Phone, CSC, Build Time, Changelist number
10. Codes to launch various Factory Tests:
*#*#0283#*#* - Packet Loopback
*#*#0*#*#* - LCD test
*#*#0673#*#* OR *#*#0289#*#* - Melody test
*#*#0842#*#* - Device test (Vibration test and BackLight test)
*#*#2663#*#* - Touch screen version
*#*#2664#*#* - Touch screen test
*#*#0588#*#* - Proximity sensor test
*#*#3264#*#* - RAM version
How Find Sim Card Number
1. AIRTEL
Type FREE and send it to 54321(tollfree) OR send a blank sms to 59103(tollfree), u will receive your mobile no. in a sms, Or dial *140*1600#, *400*2*1*10#, *121*9#
2. AIRCEL
On your aircel mobile dial *122*131# or *888#
3. TATA DOCOMO
To find docomo sim no. dial *1# or *580# or *124#
4. RELIANCE
On your reliance mobile dial *1# or *111#
5. IDEA
To find idea sim no. dial *1# or *789# or *100# or *131*1#
6. VODAFONE
On your vodafone mobile dial *555# or *555*0# or *111*2#
7. LOOP
To find loop mobile sim no. dial *1# or *001#
8. VIRGIN MOBILE
On your virgin mobile dial *1#
9. VIDEOCON
To find videocon mobile sim no. dial *1#
No comments:
Post a Comment