બલદેવપરી બ્લોગ: નેટ સર્ફિંગ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

નેટ સર્ફિંગ


નેટ સર્ફિંગ

  1. તમારા જીમેઇલ એકાઉન્‍ટની સિક્યુરિટી કેવી રેતે વધારશો?
  2. અંગ્રેજી શબ્‍દ રમત રમો ઓનલાઇન
  3. ઓનલાઇન અંગ્રેજી શિખો રમતાં રમતાં
  4. ક્મપ્યૂટર શિખવતી હિન્‍દી વિડીયો સાઇટ
  5. ગુજરાતી નાટકો જોવામાંતમને રસ ખરો?
  6. દસ બ્‍લોગ જાણો
  7. વેબ દુનિયાની 1000 ટોપ સાઇટ
  8. ઇન્‍ટરનેટ પર ગુજરાતીમાં રેડિયો સાંભળો
  9. પ્રસારણ ચેનલ-ડી ડી. ૧/ગીરનાર સમયપત્રક
  10. નોન યુનિકકોડ ગુજરાતી ફોન્‍ટ ટુ ગુજરાતી યુનિકકોડ ક...
  11. font માટેની બેસ્‍ટ સાઇટ
  12. બ્‍લોગ અંગેના કેટલાક આપનાં સવાલ જવાબ
  13. 1085 કહેવત ભંડાર
  14. તમને જોઇતું ઘણું મળશે ફોરશેર્ડ પર
  15. ગુજરાતી વ્‍યાકરણ 2
  16. ગુજરાતી વ્‍યાકરણ
  17. મહાત્‍મા ગાંધીજીનો અવાજ સાંભળો હિન્‍દીમાં
  18. Vidio અને MP3 સર્ચ માટે બેસ્‍ટ સાઇટ
  19. મહાત્‍મા ગાંધીજીનો પ્રથમ ઇન્‍ટરવ્યું વિડીયો એગ્રેજ...
  20. બાળ વાર્તાનો ખજાનો ચિલડ્રન યુનિવર્સિટી પર
  21. શિક્ષણ ઉપયોગી સોફ્ટવેર બ્‍લોગ.
  22. ગાણિતિક કોયડાઓ
  23. તમારી મનપસંદ સાઇટ કે બ્લો ગ પર નવું શું મૂકાયુ તે ...
  24. શિક્ષકોનો વિશાળ પરિવાર ફેઇશબુક પર
  25. એક ક્લિકે વાંચો બધા ગુજરાતી બ્‍લોગ
  26. સાહિત્યસર્જક સવિશેષ પરિચય
  27. ઇન્ટરનેટ વિશે માહિતી આપતી સાઇટો અને બ્લોગની યાદી. ...
  28. MP3 સંગીત ડાઉનલોડ માટેની ટોપ 20 સાઇટ
  29. English Quiz game
  30. Cool Educational Screensaver
  31. ફોટા સાથે પ્રાણિઓની યાદી
  32. પી. બી. એસ. કિડ્ઝ
  33. શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવા ?
  34. Pagemaker હિન્‍દીમાં
  35. HTML હિન્‍દીમાં
  36. અંગ્રેજી શીખવા માટે બેસ્ટ સાઈટ
  37. પ્રવૃતિ માટે હિન્‍દી English બુકોનો ખજાનો.
  38. ટીચરર્સ ઓફ ઇન્ડિયા
  39. કોઇ પણ ભાષાની સાઇટ ગુજરાતીમાં જુઓ   

         વારંવાર પૂછાતાં પ્રશ્નો:  કમ્પ્યુટર નોલેજ
  કમ્પ્યુટરની ઝડપ ઘટીગઈ છે તો આ જરૂર વાંચજો
  જો તમારું કમ્પ્યુટર નોર્મલ સ્ટાર્ટ ન થતું હોય તો તેનો સીધો અર્થ

  એ છે
  કે તમારા કમ્પ્યુટરના કોઈ સોફ્ટવેર કમ્પોનન્ટ અથવા ડ્રાઈવરમાં

   કોઈ સમસ્યા
  છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે તમારા કમ્પ્યુટર

  ને ક્લીન
  બૂટ કરવાની જરૂર પડશે. કમ્પ્યુટરને ક્લીન બૂટ કરવા માટે આપેલા સ્ટેપ્સને
  અનુસરો.
  સ્ટેપ-૧
  * કમ્પ્યુટરના ટાસ્કબારમાં ડાબી બાજુએ સ્ટાર્ટ જોવા મળશે. તેના પર
  ક્લિક
  કરીને રન પર ક્લિક કરો. ત્યાર બાદ રનમાં Msconfig ટાઈપ કરો અને ત્યારબાદ
  ઓકે પર ક્લિક કરો.
  * હવે System Configuration UtilityL નું ડાયલોગ બોક્ષ જોવા

   મળશે. જેમાં
  જનરલ, સિસ્ટમ આઈએનઆઈ, વિન. આઈએનઆઈ વગેરે ટેબ 

  જોવા મળશે. જેમાંથી જનરલ ટેબ
  પર ક્લિક કરો. પછી Load System Services લખેલું આવશે. તેના પર ટિક કરો
  ત્યારબાદ કમ્પ્યુટરને રિ-સ્ટાર્ટ કરો.
  સ્ટેપ-૨
  * સૌથી પહેલાં સ્ટાર્ટ પર ક્લિક કરી પછી રન પર ક્લિક કરો. 

  ત્યારબાદ
  Msconfig ટાઈપ કરીને ઓકે પર ક્લિક કરો.
  * હવે System Configuration UtilityL નું ડાયલોગ બોક્ષ જોવા મળશે. જેમાં
  જુદા-જુદા ટેબ જોવા મળશે તેમાંથી જનરલ ટેબ પર ક્લિક કરો. આટલું કર્યા પછી
  Selective Start-up પર ક્લિક કરો.
  * હવે Process SYSTEM.INI file પરથી ક્લિક હટાવો.
  * આટલું કર્યા પછી Process WIN.INI file પરથી પણ ક્લિક હટાવો.
  * Load Startup Items પરથી ક્લિક હટાવો સાથે હવે એ ખાતરી

   પણ કરી લો કે
  Load System Services અને Use Original BOOT.INI પર ટીક કરેલી છે કે
  નહીં. ટીક ન કરેલી હોય તો કરી દેવી જોઈએ. આ બંને ઓપ્શન પર ક્લિક હોવી
  જરૂરી છે.
  * System Configuration UtilityL ના ડાયલોગ બોક્ષમાં હવે Services ટેબ પર
  ક્લિક કરો.
  * તેમાં Hide All Microsoft Services ના ઓપ્શનને સિલેક્ટ કરો.

  આમ કરવાથી
  કમ્પ્યુટરને ચલાવનારી તમામ જરૂરી સર્વિસીસ છુપાઈ જશે. હવે 

  તમને માત્ર એ જ
  સર્વિસીસ જોવા મળશે જેના કારણે તમારું કમ્પ્યુટર ધીમું ચાલી રહ્યું

   છે.
  જો તમે તેમાં Disabled All ઓપ્શનને સિલેક્ટ કરો તો આ બધી જ સર્વિસીસ
  ડિસેબલ એટલે કે બંધ થઈ જશે. જો તમે ઘણી બધી સર્વિસીસમાંથી

   કોઈ જરૂરી તથા
  અનિવાર્ય કહી શકાય તેવી કામની સવર્સિને જાણતા હો જેમ કે એન્ટિવાયરસ
  સ્કેનર વગેરે જેવી સર્વિસીસને ક્યારેય ડિસેબલ ન કરશો.
  * આટલું કર્યા પછી ઓકે પર ક્લિક કરો અને કમ્પ્યુટરને રિસ્ટાર્ટ 

  કરી દો.
  કમ્પ્યુટર ફરીથી સ્ટાર્ટ થશે ત્યારે Don’t show this 
  message or launch
  the system configuration utility when windows start
  the system configuration utility when windows start નો

   મેસેજ કમ્પ્યુટર
  સ્ક્રીન પર જોવા મળશે. તેમાં ઓકે પર ક્લિક કરો.
  આટલા સ્ટેપ્સને અનુસરવાથી તમારું કમ્પ્યુટર ક્લીન અને ઝડપી બૂટ એટલે કે
  સ્ટાર્ટ થશે તથા કમ્પ્યુટર ફાસ્ટ થશે.
    
   
   
  કમ્પ્યુટર નોલેજ
  સોફ્ટવેર વગર સીડી કે ડીવીડી રાઇટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય તે મોટાભાગે લોકોને જાણમાં હોતું નથી. કમ્પ્યુટરમાં સોફ્ટવેર હોય તો જ સીડી રાઇટ થઈ શકે તેવી એક માન્યતા છે, પણ વિન્ડોઝ એક્સપીમાં સીડી રાઇટ કરી શકાય તેવી સુવિધા ઈન બિલ્ટ જ હોય છે. કઈ રીતે આ કામ કરી શકાય તે વિશે વિગતે જાણીએ.
  * સૌ પ્રથમ વિન્ડોઝ એક્સપીમાં CD-R ફિચર ચાલુ કરવાની જરૂર પડશે. My copmputer > CD Drive પર રાઇટ ક્લિક ક
  ર્યા બાદ Propertiesમાં જઈ છેલ્લું Recording ટેબ ક્લિક કરીએ એટલે તેમાં Enable CDRecording on this drive બોક્સ ખૂલશે જેના પર ક્લિક કરીને નીચેનું ડ્રોપ ડાઉનમાં Fastest સિલેક્ટ કરવાનું રહેશે.
  * ત્યાર પછી ખાલી સીડી ડ્રાઇવમાં નાંખો અને હવે જે ફાઇલ કે ડેટા તમારે સીડીમાં લેવા છે તેને કોપી કરો.
  * સીડીની જે ડ્રાઇવ હોય તે ઓપન કરો અને કોપી કરેલો ડેટા ત્યાં પેસ્ટ કરી દો. હવે જે ડેટા તમે સીડીમાં પેસ્ટ કરશો તેની કામચલાઉ ફાઇલ તેમાં દેખાશે.
  * હવે ડાબી બાજુની બ્લૂ પેનલમાંથી Write thede files to CD સિલેક્ટ કરો.
  * ત્યાર પછી CDwrite wizard નામનું બોક્સ આવશે ત્યાં તમે સીડીનું નામ બદલી નાખશો એટલે કામચલાઉ ફાઈલ હંમેશ માટે સેવ થઈ જશે.
  * તમે નવી સીડી કે ડીવીડીને બદલે જૂની સીડીને ઉપયોગમાં લેતા હોય તો તમારે બ્લૂ પેનલમાં જતી વખતે Erase this CD-RWનો વિકલ્પ પસંદ કરીને જૂનો બધો જ ડેટા કાઢી ડિલિટ કરી નાખવો જરૂરી છે.


  બસ, આટલી સરળ પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે સીડી રાઇટ કરવાનો એક પણ સોફ્ટવેર ન હોવા છતાં તમે આસાનીથી સીડીને
   રાઇટ કરી શકો છો. હવે જ્યારે અચાનક ખબર પડશે કે તમારી પાસે સીડી રાઈટ કરવાનો એક પણ સોફ્ટવેર નથી 
  ત્યારે મુશ્કેલી નહીં થાય. કેમ ખરુંને?

  No comments:

  PEPER LINK

  ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

  જોતા રેજો ......અહી ....

  બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

  ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE