બલદેવપરી બ્લોગ: ઝીંદગી મળવી એ નસીબની વાત છે !

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Monday 16 April 2012

ઝીંદગી મળવી એ નસીબની વાત છે !


સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા  દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો .......
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
________________________________________
પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,લોકો પ્રેમને પાપ કહે તો છે,પણ કોણ એવું છે જે  પાપ નથી કરતુ?
________________________________________
નયન મળતા નયન શરમાઈ જશે,મન મળતા મન હરખાઈ જશે,જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે..........
_______________________________________
ઝીંદગી મળવી  નસીબની વાત છે
મોત મળવું  સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
 ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..
________________________________________ 
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.
--------------------------------------------------------
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે   યાદ રાખજો.

તારી નસીલી આંખોનો હું દીવાનો થઇ ગયો છું,
તારા ગુલાબી ગાલ નો દીવાનો થઇ ગયો છું,
તારાથી જુદા થઇને હું જાવ ક્યાં ?
તારી યાદમાં વીતેલી દરેક પળો નો દીવાનો થઇ ગયો હું ...
______________________________________________
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જેના મજુર હોય તે  કરવું પડે છે,રોવાનો અધિકાર પણ નથી આપતું  જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે . . .
______________________________________________________
આંસુ સુકાયા પછી જે મળવા આવે... સંબંધ છે..., ને...આંસુ પેહેલા મળવા આવે ...., પ્રેમ છે......દરેક ઘર નું સરનામું તો હોય ...પણ....
... 
ગમતા સરનામે ઘર બની જાય..... જીવન છે......
___________________________________
"વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા
આંસુ ઓને પક્વવા ના નીભાડા નથી હોતા
 દુનિયા દુઃખી

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE